AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનInnovative Farmers
લાલ ચંદન ખેતી ની સંપૂર્ણ માહિતી !
ખેડૂત મિત્રો, આપણે આજ ના આ વિડીયો માં લાલ ચંદન ની ખેતી ની સંપૂર્ણ માહિતી વિષે જાણીશું અને એ પણ આપણા ગુજરાતી ખેડુ ના મુખેથી, આ વિડીયો માં ચંદન ની ખેતી ને લગતા તમામ ખેડૂતો ને લગતા પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે, આવક ખર્ચ, સબસીડી, ખરીદી વગેરે... તો મિત્રો જુઓ આ વિડીયો અને જાણો ચંદન ની ખેતીનું ચંદન ભર્યું જ્ઞાન. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Innovative Farmers, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો