યોજના અને સબસીડીTech Khedut
લાખો પરિવાર ને થશે મોટો ફાયદો, જાણો તમામ કામની વાતો !
ઉજ્જવલા યોજના અંતર્ગત આગામી દિવસો માં લાખો ની સંખ્યા માં મફત ગેસ સિલિન્ડર આપવાની સરકારની યોજના છે, તો આ વિડીયો થકી જાણીયે કે કોને મળશે આ મફત ગેસ યોજનાનો લાભ શું છે અન્ય ખાસ સમાચાર જાણીયે આ વિડીયોમાં.
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Tech Khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.