AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લાઈટ વગર કરશે આ બલ્બ કામ, કિંમત ફક્ત 200 રૂપિયા !
સમાચારએગ્રોસ્ટાર
લાઈટ વગર કરશે આ બલ્બ કામ, કિંમત ફક્ત 200 રૂપિયા !
💡 દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે અને ગરમીની સાથે સાથે દેશના અનેક દેશોમાં વીજળીની સમસ્યા પણ ખૂબ વધી રહી છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અમારી પાસે તમારા માટે એક અદ્ધભૂત પ્રોડક્ટ વિશે માહિતી છે. જેની કિંમત છે સાવ નજીવી પણ કામ માં છે ખુબ ઉપયોગી. 💡 અમે જે વસ્તુ ની વાત કરી રહ્યા છીએ તે છે એક LED બલ્બ, જે LED ઇન્વર્ટર બલ્બ વીજળી વગર પણ કામ કરશે. જે એક રિચાર્જેબલ ઈમરજન્સી LED બલ્બ છે. આ એક AC/DC બલ્બ છે જે અલગ-અલગ રંગમાં આવે છે અને તેમાં 2200mAh ની રિચાર્જેબલ બેટરી છે. 💡 આ બલ્બને ફૂલ ચાર્જ થવામાં 6-8 કલાકનો સમય લગાવે છે અને તમે લાઈટ ન હોવા પર પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ LED ઇન્વર્ટર બલ્બ 5 કલાક સુધીનું શાનદાર બેકઅપ આપે છે. 💡 આ બલ્બ જુદી જુદી ઓનલાઇન વેબસાઈટ પર ઉપલબ્ધ છે જેમ કે એમેઝોન કે ફ્લિપકાર્ટ વગેરે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
81
15
અન્ય લેખો