યોજના અને સબસીડીNAKUM ASHOK
લાઈટ બિલમાં આવા ખેડુતોને મળશે સહાય, જાણો સંપૂર્ણ માહિતી !
💡 લાઈટ બિલ 1 લાખની સહાય માટે હાલ Ikhedut પોર્ટલ પર અરજી પ્રક્રિયા ચાલુ છે, તો કેવા લોકોને મળશે આ સહાય, તેના માટે શું હોવું આવશ્યક છે તમામ માહિતી જાણીયે આ ખાસ કૃષિ યોજના સમાચારમાં અને અન્ય મિત્રોને પણ અવશ્ય શેર કરીયે.
સંદર્ભ : Nakum Ashok,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.