વીડીયોગુરુ માસ્ટરજી
લાઈટ કનેક્શન ની બધી જ સર્વિસ હવે ઘરે બેઠા !
ખેતી માં મોટર ચલાવવા માટે લાઈટ નો ઉપયોગ થાય છે અને હવે તો નવી યોજના થકી સરકારે દિવસે વીજળી આપવાની શરૂઆત કરી છે. તો ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખેડૂતો ને કોઈ નવું કનેક્શન, રદ કરવુ, નામ બદલવું કે અન્ય કોઈ કામ તો તમામ માં થોડા ફેરફાર થયા છે કેવા ફેરફાર થયા છે જાણીયે આ વિડીયો માં....!!
સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
146
26
અન્ય લેખો