AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
લાંબા વિરામ બાદ ગુજરાતમાં થશે મેઘ મહેર ? જાણો હવામાન રિપોર્ટ !
ખેડૂતો થોડો તો થોડો પણ વરસાદ ની રાહ જોઈ જોઈ થાકી ગયા છે, એવામાં હવામાન રિપોર્ટ મુજબ ગુજરાત ના કેટલાક વિસ્તાર માં સારા વરસાદ થશે એવા સમાચાર મળી રહ્યા છે જેથી ખેતી ને નવું જીવનદાન મળી શકે છે અને ખેડૂતો ને શ્વાસ માં શ્વાસ આવશે એવું લાગી રહ્યું છે તો આ વિડીયો માં જાણીયે કે ક્યાં વિસ્તાર માં અને કઈ તારીખે ની આસપાસ વરસાદ થશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
49
6