AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લસણ માં જાંબલી ધબ્બાનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લસણ માં જાંબલી ધબ્બાનું નિયંત્રણ
ફેર રોપણીના 30 દિવસથી 10-15 દિવસના અંતરે અથવા જ્યારે રોગ દેખાય ત્યારે તરત જ ફૂગનાશક, મૅન્કોઝેબ @ 0.25% / ટ્રીકીક્લેઝોલ @ 0.1% / હેક્સાકોનાઝોલ @ 0.1% / પ્રોપ્રિકોનાઝોલ @ 0.1% નો છંટકાવ કરવો જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
126
0