આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લસણ પાકમાં વાવેતર વ્યવસ્થાપન
લસણનો પાક સમતળ જમીન પર થાય છે જેથી નિંદામણ કરાવતી વખતે તેમાં પાળા ચઢાવવા જોઈએ જે જમીનમાં મૂળ પાસે હવાની અવાર જવર વધારવામાં માં મદદ કરશે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
58
1
સંબંધિત લેખ