આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લસણ ના કોક્ડવા અને પીળાશ નું વ્યવસ્થાપન
લસણ માં પીળિયો અને કોક્ડવો સાથે સાથે આવે છે તે ફૂગ અને થ્રીપ્સ નો સાથે ઉપદ્રવ છે તેના નિયંત્રણ માટે કર્બેન્ડાઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩ % @ ૪૦ ગ્રામ / ૧૫ લીટર પાણી અને સાથે કાર્બોસલ્ફાન ૨૫ % @ ૧૫ મિલી / પંપ નો છંટકાવ કરવો
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
123
1
અન્ય લેખો