વીડીયોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લસણ-ડૂગળી વાંકી વળી ઢળી પડે છે? તો આ રહ્યુ આનું કારણ !
👉ઘણાં ખેડૂતોએ લસણ-ડૂગળીની રોપણી કરી દીધી છે. થ્રીપ્સના ઉપદ્રવને કારણે છોડ કોકડાઇ જાય છે અને વાંકોચૂકો બની સમય જતા જમીન ઉપર ઢળી પડે છે. 👉રોપ્યા પછી એકાદ મહિનામાં ઉપદ્રવ ચાલુ થઇ જાય છે. 👉વાતાવરણમાં ગરમાવો રહે તો જીવાતનો ઉપદ્રવ વધે છે. આ જીવાત પર્ણવલયમાં રહી નુકસાન કરતી હોવાથી ખેડૂતોને જલ્દી નજરે પડતી નથી. 👉પિયતનો ગાળો જેમ ઓછો તેમ ઉપદ્રવ વધે છે. 👉ડુગળીમાં થ્રીપ્સના અટકાવ માટે સ્પીનોસાડ ૪૫ એસસી ૨ મિલિ અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૧૪ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉ખરીદવા માટે ક્લિક કરો, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-254,AGS-CP-301,AGS-CP-546,AGS-CP-707&pageName= 👉એગ્રોસ્ટાર એપ માં માહિતી જાણવા માટે ફોલો કરો જે માટે અહીં👉 ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. વિડીયો સંદર્ભ : Zsofia Szendrei આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
24
10
અન્ય લેખો