ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આંતરરાષ્ટ્રીય કૃષિનોએલ ફાર્મ
લસણ ખેતીની નવી ટેકનીક
• મશીનની મદદથી ખેતરમાં એક સમાનરૂપે ખાતર ફેલાવવામાં આવે છે. • ટ્રેક્ટર ની મદદથી એકસાથે મલ્ચિંગ પાથરવામાં આવે છે અને તેની બાજુ માટી નાખવામાં આવે છે. • ખેતરમાં મલ્ચિંગ શીટ્સ લગાવ્યા બાદ લસણની કળીઓ લગાવવાંમાં આવે છે. • જ્યાં સુધી લસણ ની કળીઓ બરાબર વિકાસ કરતી નથી ત્યાં સુધી ખેતરમાં ભેજ જાળવી રાખવામા આવે છે. • લસણની લણણી 120-150 દિવસની અંદર કાપણી માટે તૈયાર થઈ જાય છે, જયારે લસણની દાંડી સૂકવવાનું શરૂ થાય ત્યારે કાપણી મશીનની મદદથી કાપવી કરવી જોઈએ.
સંદર્ભ: નોએલ ફાર્મ આ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
92
0
સંબંધિત લેખ