ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લસણમાં પોષક વ્યવસ્થાપન !
ખેડુત ભાઇઓ, લસણ એ અગત્યનો પાક છે જેનો ઉપયોગ દરરોજ ઘરોમાં થાય છે અને તેની ખેતી આપણા માટે પણ ખૂબ ફાયદાકારક છે. આજના વિડીયોમાં, કયા ખાતરો, ક્યારે અને કેટલી માત્રા માં ઉપયોગ કરવો તે વિશે જાણીશું. તો પ્રિય ખેડૂત ભાઈઓ, સંપૂર્ણ માહિતી માટે, અંત સુધી વિડિઓ જુઓ. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
3
સંબંધિત લેખ