આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લસણમાં એકસમાન અંકુરણ માટેની સામાન્ય ભલામણ
લસણના વાવેતર વખતે લસણની કળીનું સિલેક્ષન કરી તેનું વાવેતર લાઈનમાં કરવું તેમજ લાઈનનું અંતર ૧૫ cm રાખવું અને લસણની કળી ૧૦ cm ના અંતરે ઉભી લગાવવી જેની ઉપર સુકી માટી થી કવર કરવું. લસણની કળી ને ઉભી વાવવાથી અંકુરણ પ્રક્રિયા જડપથી થાય છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
166
2
અન્ય લેખો