આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લસણનું વાવેતર માટે વ્યવસ્થાપન
લસણનું વાવેતર સમથળ ગાદી ક્યારામાં કરવું જોઈએ જેથી નિંદામણ વખતે લસણની કળીઓને માટીનું એક થર મળી રહે.કળીઓનો આકાર વધારવા માટે આમ કરવું ખુબ જ જરૂરી છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
411
3
અન્ય લેખો