કીટ જીવન ચક્રકિસાન સમાધાન
લશ્કરી ઈયળ નું જીવન ચક્ર
મકાઈના પાકમાં લશ્કરી ઈયળનું નિયંત્રણ કરવું ખુબ જ મુશ્કેલ હોય છે. મોડું વાવેતર કરેલ ખેતરો અને લાંબા સમયે તૈયાર થતી હાયબ્રીડ જાતો માં વધુ સંક્રમિત થવાની સંભાવના છે. લશ્કરી ઈયળ મકાઈ ના પાનખાઈને ગંભીર નુકશાન પહોંચાડે છે. લશ્કરી ઈયળ લગભગ મકાઈ ના તમામ તબક્કે છોડને નુકસાન પહોંચાડે છે, આ ઈયળ વિશે વધુ જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : કિસાન સમાધાન _x000D_ _x000D_ આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
52
2
અન્ય લેખો