યોજના અને સબસીડીGM Gujrati
લગ્ન માટે દીકરીઓને મળશે ૧૨,૦૦૦ રૂપિયાની સહાય.
👩સરકાર દ્રારા દીકરીઓ માટે અવનવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.જેથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાઈ.તો આજે આપને વીડિયોના માધ્યમથી જાણીશું કુંવરબાઈનું મામેરું યોજના વિશે.તો ચાલો જાણીએ કેટલી મળશે સહાય અને ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ છે જરૂરી?વધુ માહિતી માટે લેખમાં આપેલ વિડીયો જુઓ.
સંદર્ભ :- GM Gujrati
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.