હવામાન ની જાણકારીGK & Current Affairs
'રોહિણી નક્ષત્ર' ની ચાલ, કેવું રહેશે આગામી હવામાન !
સૂર્યનું રોહિણી નક્ષત્રમાં આવવાથી આગામી દિવસોમાં ગરમી સતત વધશે. આ નૌતપાના દિવસોમાં 9 દિવસ સુધી જેટલી ગરમી પડે છે તેટલો જ વરસાદ વધુ સારો પડે છે તેવું માનવામાં આવે છે. સાથે અન્ય શું છે ખાસ રોહિણી નક્ષત્રની ચાલ અને તેના વરતારા થી કેવી અસર થશે જાણો આ વિડીયોમાં.
સંદર્ભ : GK & Current Affairs.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.