સ્માર્ટ ખેતીSafar Agri Ki
રોબોટ કરશે નિંદામણ દૂર !
👉 ખેડૂત મિત્રો, નિંદામણ એ ખેડૂતો નો એક મોટો શત્રુ છે અને આ શરુ રૂપી નિંદામણ ને જો માણસો દ્વારા દૂર કરાવામાં આવે તો સમય વધી જાય સાથે ખર્ચ પણ વધે એવામાં જરૂરી છે સ્માર્ટ ટેક્નોલોજી ને હા, ટેક્નોલોજી ની...! હવે તમે વિચારશો કે આ ટેક્નોલોજી અને નિંદામણ વચ્ચે શું સંબંધ. તો આ સંબંધ વિષે જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો. 👉 કપાસ પાક ના ઉપયોગી વિડીયો જુઓ https://www.youtube.com/watch?v=tpGRB81rgt0&list=PLn9p28I81WaRzRfniDLBno97MQUhlUBNS 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
21
સંબંધિત લેખ