રોનાલ્ડોથી સંબંધિત કેટલાક રસપ્રદ વાતો !
રમૂજીઅજબગજબજાણકારી
રોનાલ્ડોથી સંબંધિત કેટલાક રસપ્રદ વાતો !
👉 ખૂબ ઓછા લોકો જાણતા હશે કે રોનાલ્ડોનું પૂરું નામ 'ક્રિસ્ટીઆનો રોનાલ્ડો ડોસ સાન્તોસ અવેરો' છે. જેનું નામ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડો રીગન નામ પર થી રાખવામાં આવ્યું છે. 👉 રોનાલ્ડોનો જન્મ 5 ફેબ્રુઆરી 1985 ના રોજ થયો હતો, પરંતુ તેની તંદુરસ્તી જોઈ આજે પણ તેની ઉંમર 20-22 વર્ષની હશે તેવું લાગે છે. 👉 રોનાલ્ડોના પિતાનું નામ "જોસ ડેનિસ એવિયરો" હતું અને તે સરકારી માળી હતાં. 👉 વધુ પડતા આલ્કોહોલ પીવાને કારણે રોનાલ્ડોના પિતાનું 52 વર્ષની વયે અવસાન થયું, તેથી જ કારણે આજે પણ રોનાલ્ડો દારૂ પીતો નથી. 👉 તમે ફક્ત રોનાલ્ડોની પારિવારિક બેકગ્રાઉન્ડ થી જ અનુમાન લગાવી શકો છો કે રોનાલ્ડોના પિતાના અવસાન પછી, તેની માતા અન્ય લોકોના ઘર માં રસોઈ અને ક્લીનર તરીકે કામ કરીને કુટુંબનું સંચાલન કરતી હતી. 👉 રોનાલ્ડો બાળપણથી જ ફૂટબોલને ચાહતો હતો. માત્ર 11 વર્ષની ઉંમરે શાળાએથી આવ્યા પછી, તે ઘણી વખત તેની માતા સાથે જૂઠું બોલતો અને ફૂટબોલ રમવા માટે નીકળતો. 👉 રોનાલ્ડોએ 17 વર્ષની ઉંમરે પોર્ટુગલમાં સ્પોર્ટિંગ લિસ્બન ક્લબ માટે તેની કારકિર્દીની પ્રથમ મેચ રમી હતી. 👉 ક્લબ દ્વારા આ બાળકની પ્રતિભા જોઈને તેમને 17 મિલિયન ડોલરની રકમ ચૂકવી દીધી હતી. આજે રોનાલ્ડો ભૂતપૂર્વ ચેમ્પિયનથી માંડીને ડિફેન્ડિંગ ચેમ્પિયન સુધી વિશ્વનો શ્રેષ્ઠ ફૂટબોલર માનવામાં આવે છે. 👉 રોનાલ્ડોને દાનવીર પણ કહી શકાય. તેને 9 વર્ષના બાળક માટે કેન્સરની સારવાર કરાવી અને ઘણીવાર તે સામાજિક કાર્યો પણ કરતાં રહે છે. 👉 તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે જ્યારે રોનાલ્ડો કૂદી છે ત્યારે તે દીપડા કરતા પાંચ ગણા વધારે શક્તિ લગાવે છે. 👉 રોનાલ્ડોએ અત્યાર સુધીમાં 650 થી વધુ ગોલ નોંધાવ્યા છે. 👉 રોનાલ્ડોની વાર્ષિક કમાણી આશરે 2.1 કરોડ EUR છે. 👉 રોનાલ્ડોને અત્યાર સુધી ઘણા એવોર્ડ મળી ચુક્યા છે. 👉 કૃષિ અને અન્ય જાણવા જેવી માહિતી જાણવા માટે આજે જ કૃષિ જ્ઞાન ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : અજબગજબજાણકારી, આપેલ જનરલ નોલેજ માહિતી ને લાઈક કરો અન્ય અન્ય મિત્રો ને શેર કરો માહિતગાર કરો.
10
2
અન્ય લેખો