વીડીયોAgri safar
રોજ (નીલગાય) ભગાડવાના દેશી ઉપાયો !
ખેડૂત મિત્રો, હવે તો મુખ્યત્વે દરેક જગ્યાએ નીલગાય નો ઉપદ્રવ આવી જ રહ્યો છે. તો ચિંતા ના કરો આ ઉપાય દ્વારા તમે તમારા ખેતર માં આવતી નીલગાય ને અટકાવી શકો છો, તો રાહ, શેની જુઓ વિડીયો અને શેર કરો અન્ય ખેડૂત મિત્રો ને.
સંદર્ભ : agri safar. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
187
52
અન્ય લેખો