યોજના અને સબસીડીVTV Gujarati News and Beyond
રોજના 1 રૂપિયામાં રૂ. 2 લાખનો જીવન વીમો ! ખાસ છે આ યોજના !
મોદી સરકારની સૌથી મોટી યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY)જે 15 ઓગસ્ટ 2015ના રોજ લોન્ચ થઇ હતી. આ યોજનાનો ઉદેશ્ય લોકોના બેંક ખાતા ખોલાવવાનો હતો. જોકે આ યોજનાની સાથે બીજા પણ કેટલાક લાભ મેળવી શકાય છે. પણ હજુ પણ આપણે આ મહત્વની યોજનામાં મળતી સવલત થી અજાણ છીએ તો આ કઈ ખાસ સુવિધા માંથી એક છે ચલો આજ તો જાણવું જ રહ્યું તો આ અંગે સંપૂર્ણ માહિતી મેળવવા માટે જુઓ આ ખાસ વિડીયો પેશકશ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ :VTV Gujarati News and Beyond,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.