AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
રોજગાર લક્ષી સાધન ખરીદવા 20 હજાર ની સહાય !
મિત્રો, આપણે સોજગાર સ્થાપવા માટે ખુબ જ ઊંચું રોકાણ કરવું પડતું હોય છે પણ આજના આ વિડીયો માં એક રોજગારલક્ષી માહિતી સામાન્ય રાહત થશે પણ શું છે ખાસ શરતો કેવા લોકો ને મળે ક્યાં રોજગાર સ્થાપવા માટે મળી કેટલા ટકા સહાય તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં અને આ ઉપયોગી માહિતી અન્ય જરૂરિયાત લોકો ને શેર કરો. 👉 વ્યક્તિ દીઠ 5000 થી 95100 સુધી સહાય જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210524_GJ_SCHEME_5PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
5
અન્ય લેખો