AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોPI mitra
રોકેટ નો વાર ! ભાગશે જીવાત !
છેલ્લા કેટલાક વર્ષો થી કપાસ માં ગુલાબી ઈયળ નો ઉપદ્રવ ખુબ જ વ્યાપક પ્રમાણ માં જોવા મળ્યો છે. ગુલાબી ઈયળ ની ખેડૂતો ને ખુબ જ નુકશાન સહન કરવું પડે છે. આ નુકશાન ન થાય તે માટે ગુલાબી ઈયળ ના જીવન ચક્ર અને તે ક્યાં ચરણ માં પાક માં આવે છે તે જાણવું જરૂરી છે. અને જયારે પાક માં આવે છે ત્યારે કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે જુઓ આ ખાસ વિડીયોમાં. અને ખેડૂત મિત્રો આ રોકેટ હવે ઉપલબ્ધ છે એગ્રોસ્ટાર માં પણ. ખરીદવા ulink://android.agrostar.in/productdetails?skucode=<AGS-CP-539> અથવા વધુ માહિતી માટે એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર નો સંપર્ક કરો.
વિડીયો સંદર્ભ: PI mitra આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
20
6
અન્ય લેખો