રમૂજીLalit Gohel
રેશમના કીડાનું જીવન ચક્ર !
ખેડૂત મિત્રો, આજ ના જ્ઞાન સભર વિડીયો માં આપણે રેશમ કીડા નું કેવી જીવન ચક્ર હોય છે તેના વિષે આ વિડીયો માં જોઈશું, તે કઈ કઈ અવસ્થા માંથી પસાર થાય છે તમામ માહિતી જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ: Lalit Gohel. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
9
1
અન્ય લેખો