AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રેશન કાર્ડ માં આ રીતે ઉમેરો નામ!
સમાચારએગ્રોસ્ટાર
રેશન કાર્ડ માં આ રીતે ઉમેરો નામ!
📖રેશનકાર્ડ માંથી ઘણા લોકોના નામ કાઢી નાખવામાં આવે છે પછી ગ્રાહકોને મોટી તકલીફ પડે છે કે રેશનકાર્ડમાં નામ ઉમેરવા ઓનલાઈન ફરીથી કેવી રીતે ઉમેરો અને ઉમેરવા માટે ક્યાં જવું અમે તમને જણાવી દઈએ કે રેશનકાર્ડમાં ફરીથી નામ ઉમેરવા માટે સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપેલ છે તો વાંચો. 📖રેશનકાર્ડ માહિતી નામ કાઢી નાખવામાં આવ્યું છે કે નહીં તે જાણવા માટે શું કરવું ઘણીવાર સરકાર દ્વારા રેશનકાર્ડ માં સુધારો વધારો કરવામાં આવે છે એટલે કેટલાક ગ્રાહકોના રેશનકાર્ડ માંથી નામ અથવા તમારા સભ્યોનું નામ નીકળી જતું હોય છે 📖રેશનકાર્ડ માંથી નામ કમી કરવામાં આવી છે કે નહીં તે જાણવા આ વેબસાઈટ પર જાવ 📖સરકારી વેબસાઈટ પર જઈને તમારે ત્યાં રેશનકાર્ડ વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું 📖ક્લિક કર્યા પછી તમને ત્યાં રેશનકાર્ડ ડિટેલ્સ ઓન સ્ટેટ પોર્ટલ જોવા મળશે તેના પર ક્લિક કરો 📖પછી તેમાં વિગત ભરવાની હશે તમારું રાજ્ય જિલ્લો બ્લોક ગામ પંચાયત ઉમેરો 📖આ બધી માહિતી ઉમેર્યા પછી તમારી રાશન ની દુકાન નું નામ દુકાન નું નામ અને રાશનકાર્ડ બીપીએલ છે કે પી એલ તે પસંદ કરો 📖પછી તમારી સામે એક લિસ્ટ આવશે જ્યાં તમારું નામ ચેક કરવાનું 📖રેશનકાર્ડ લિસ્ટ માં તમારું નામ નહીં હોય તો તમારું રેશનકાર્ડ માંથી નામ કમી થઈ ગયું હોય હશે રેશનકાર્ડ નામ કમી કરેલ રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે 📖તમારું નામ રેશનકાર્ડ માંથી કાઢી નાખવામાં આવ્યું હશે તો તમારે ફરી એડ કરવા માટે રેશનકાર્ડ ના ડીલરશીપ હોય તેને મળો 📖તમારા જિલ્લા તાલુકામાં કાચ પુરૂઠા વિભાગમાં જઈ શકો અને તમે માહિતી મેળવી શકો છો. 📖બધી માહિતી મેળવીને તમે રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભરી શકો છો અને દસ્તાવેજ ઝેરોક્ષ જોડી અને ફોમ સબમીટ કરી ફરી તમારું નામ ઉમેરી શકો છો. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
39
0
અન્ય લેખો