નોકરીNakum Harish
રેલ્વેમાં આવી ભરતી જલ્દી કરો અરજી !
આજ ના કપરા કાળ માં જ્યાં લોકો ને નોકરી માંથી બહારનો રસ્તો દેખાડવામાં આવી રહ્યો છે ત્યાં ભારતીય રેલ દ્વારા એક બે નહીં પણ 17 અલગ -અલગ વિભાગ માં ભરતી જાહેર કરી છે, તો ભાઈ રાહ શેની જુઓ આ વિડીયો અને જાણો કે, ક્યાં વિભાગ માં કઈ લાયકાત મુજબ ભરતી કરવામાં આવી રહી છે અને કેટલો મળશે પગાર. જુઓ જુઓ જલ્દી અને ઇચ્છુક હોય તો આપેલ વેબસાઈટ પર કરો અરજી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
17
10
અન્ય લેખો