નોકરી અને શિક્ષણNakum Harish
રેલવેમાં નોકરીની તક પગાર 12000 થી શરુ !
🚇 ગુજરાત મેટ્રો દ્વારા એક ભરતી પ્રક્રિયા ચાલુ છે જેના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે સાથે સારો પગાર ધોરણ પણ છે, તો કઈ છે વેબસાઈટ અને કઈ તારીખ છે અંતિમ અને શું છે અન્ય શરતો અને ધારાધોરણો જાણીયે અને અન્ય નોકરી શોધતા ઉમેદવાર સુધી વીડિયો શેર કરીયે.
સંદર્ભ : Nakum Harish.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો