ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ
રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ( વર્ષા જળ સંરક્ષણ સંયત્રો)
• આપણે સૌ જાણીયે છીએ કે આવનાર દિવસો માં પાણી ની તંગી ઉદ્ભવશે અને કેલાક વિસ્તારોમાં હાલ આ સ્થિતિ ઉદ્ભવી છે._x000D_ • તેના નિયંત્રણ માટે સૌએ આપણી પાણી નો યોગ્યક્ષમ ઉપયોગ કરવો ખુબ જરૂરી બન્યો છે. _x000D_ • વરસાદી પાણી નું સંરક્ષણ કેટલાક ખેડૂત મિત્રો કરતા હોય છે તો કેટલાક નથી કરતાં._x000D_ • આ વિડીયો માં કે કેવી રીતે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તૈયાર કરીને વરસાદી પાણી નો બચાવ કરી શકાય છે._x000D_
સંદર્ભ :ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ _x000D_ આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
249
0
સંબંધિત લેખ