યોજના અને સબસીડીનકુમ હરીશ
રૂ.૩૨,૦૦૦ ની સહાય
🥭અરે, વાહ ફળપાકોના વાવેતર દાડમ, જામફળ, ચીકુ અને આંબા ના વાવેતર પર સરકાર આપશે શરૂઆત થી સબસીડી.તો જાણીએ વિડીયો દ્રારા કેટલી મળશે સબસીડી અને કઈ રીતે કરવી અરજી.
સંદર્ભ : નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.