સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણ માટે જમીન અને બીજ ની તૈયારી !
શાકભાજી નો ખુબ જ અગત્ય નો પાક એટલે કે રીંગણ નો પાક ! તો આ રીંગણ ના પાકમાં આધુનિક ખેતી અંતર્ગત જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ અને એનું ધરૂવાડિયું કેવી રીતે બનાવવું એટલે કે ધરું ઉછેર કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી જાણીયે માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
18
7
અન્ય લેખો