ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણ માં સફેદ માખી નું નિયંત્રણ !
ખેડૂત ભાઈઓ, આજ ના કૃષિ જ્ઞાન વિડીયોમાં, આપણે રીંગણના પાકમાં નુકશાન કરતી સફેદ માખી ના લક્ષણો અને તેનું કેવી રીતે નિયંત્રણ કરવું તેના વિશે જાણીશું. સંપૂર્ણ માહિતી માટે વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.