ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણ માં સફેદ માખીનું નુકસાન
🍆 ખેડૂત મિત્રો, રીંગણના પાકમાં અલગ અલગ ચુસીયા જીવાતનું નુકસાન થાય છે, સફેદ માખીના નુકસાનથી છોડમાં વધુ અસર થાય છે, તો આ વિડિઓમાં જુઓ સફેદ માખીના નિયંત્રણના પગલાં !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.