AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણ માં સફેદમાખીનું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રીંગણ માં સફેદમાખીનું નિયંત્રણ !
"👉 હાલનું વાતાવરણ જોતા તાજેતરના રોપેલ રીંગણ સફેદમાખીનો ઉપદ્રવ આવી શકે છે. 👉 આ જીવાતના નિયંત્રણ માટે રીંગણમાં રોપ્યા પછી પીળા ચીકણા ટ્રેપ્સ ગોઠવી દેવા. 👉 ઉપદ્રવની શરુઆત થતા લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. આ દવાઓ ૧૫ મિલિ ( ૧૫૦૦૦ પીપીએમ) થી ૪૦ મિલિ ( ૧૫૦૦ પીપીએમ) પ્રતિ ૧૫ લિટર પાણી પ્રમાણે ઉપયોગ કરવો. 👉 ઉપદ્રવ વધતો જણાય તો ડાયફેન્થ્યુરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા થાયમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ કીટનાશક દવાને ૧૦ લિટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે. સંબંધિત આ વિડીયો પણ જુઓ : https://youtu.be/5y-ESA1tdSg 👉 દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-653,AGS-CP-223,AGS-CP-520,AGS-CP-208,AGS-CP-224,AGS-CP-225,AGS-CP-193,AGS-CP-597,AGS-KIT-500&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 આ નાની પણ મોટી વાત કેવી લાગી નીચે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવશો ! આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
12
5
અન્ય લેખો