AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણ માં ફૂલ ખરતા અટકાવવા અને વૃદ્ધિ વિકાસ માટે !
સ્માર્ટ ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રીંગણ માં ફૂલ ખરતા અટકાવવા અને વૃદ્ધિ વિકાસ માટે !
👉 રીંગણ માં ફૂલ ખરતાં અટકાવવા માટે જમીન માં પૂરતો ભેજ રાખવો અને બોરોન તથા કેલ્શિયમ તત્વ ધરાવતી સાયટોન્યુટ્રી કેબ દવાનો 30 મીલી પ્રતિ 15 લીટર પાણી પ્રમાણે ફૂલ અવસ્થાએ છંટકાવ કરવો. 👉 રીંગણ ના પાક માં વૃદ્ધિ વિકાસ માટે દ્રાવ્ય ખાતર 19:19:19 @ 1 કિલો પ્રતિ એકર પ્રતિ 200 લીટર પાણી માં ઓગાળીને છંટકાવ કરવો. 👉 ફૂલ અવસ્થાએ દ્રાવ્ય ખાતર 0:52:34 @ 1 કિલો + સૂક્ષ્મ પોષક તત્વ @250 ગ્રામ પ્રતિ 200 લીટર પાણી માં ઓગાળીને છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
8