AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણ માં પાન ટપકાં નો રોગ
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ માં પાન ટપકાં નો રોગ
રીંગણ માં પાન ટપકાં નો રોગ બે પ્રકાર ની ફૂગ થી થાય છે. ઓલ્ટરનેરીયા સોલાની નામની ફૂગ થી થતાં ટપકાં ના રોગ ને કારણે પાન પર એકાંતરા વર્તુળાકાર ડાઘાં પડે છે. ઘણીવાર ફળ પર પણ પીળા ડાઘાં પડે છે જેથી ફળ પીળા પડીને ખરી પડે છે. સરકોસ્પોરા નામની ફુગથી થતાં ટપકાં ના રોગની શરૂઆત પાન પર ખૂણાવાળા અનિયમિત આકાર ના પીળા ઘાબા પડે છે. નિયંત્રણ: બીજને વાવટા પહેલાં કેપ્ટાન કે થાયરમ ફુગનાશક દવાથી ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપવી.કાર્બેન્ડાઝીમ ૫૦ % વે.પા ૧૨૦ ગ્રામ પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો.
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
31
1