ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રીંગણ માં કથીરી નું નિયંત્રણ !
ખેડૂતભાઈઓ, રીંગણ આપણા શાકભાજીના મુખ્ય પાકમાંનો એક છે. જેમાં વિવિધ જીવાતોને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજ ના વિડિઓમાં, આપણે જાણીશું પાક ને નુકશાન કરતી કથીરી ના અસરકારક નિયંત્રણ વિષે જાણીશું તો જુઓ આ વિડીયો અને જાણો સંપૂર્ણ માહિતી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.