AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણ માં આવતા ફળના સડા નું નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ માં આવતા ફળના સડા નું નિયંત્રણ !
રીંગણમાં આ રોગ ફોમોપ્સીસ નામની ફૂગથી થાય છે. આ રોગમાં પાન ઉપર ઘેરા ભૂરા ટપકા પડે છે. આ ટપકાની આજુબાજુ અનિયમિત આકારની કાળી કિનારી બને છે. ફળ પર ધુરીયા રંગના ડાઘા જોવા મળે છે. અને તે ડાઘામાંથી ફળની સડો શરુ થાય છે. . આ રોગથી અસર ધરાવતા છોડના પાંદડા અને અન્ય ભાગોને તોડીને નાશ કરવા જોઇએ કે જેથી રોગ ફેલાતો અટકાવી શકાય છે. ઉપચારઃ આ રોગના નિવારણ માટે પાક પર કાર્બેન્ડાઝીમ 50 ટકા WP ૫ ગ્રામ મેંકોજેબ 75 ટકા WPના 27 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં પ્રમાણે છંટકાવ કરવું જોઇએ. સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
0