AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણ ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ! ભાગ - 1
ખેડૂત મિત્રો, શાકભાજી નો ખુબ જ મહત્વનો પાક અને સારી આવક મેળવવાનો સ્ત્રોત એટલે રીંગણ નો પાક ! તો રીંગણના પાકમાં કેવા પ્રકારના ખાતર જોઈએ, કઈ રીતે નિંદામણ નિયંત્રણ કરવું અને પિયત વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
34
9