AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણ-ટામેટા-મરચીમાં જોવા મળતા આ સ્ટીંક બગને ઓળખો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ-ટામેટા-મરચીમાં જોવા મળતા આ સ્ટીંક બગને ઓળખો
ક્યારેક આ જીવાતના પુખ્ત તેમ જ બચ્ચાં ફળમાંથી રસ ચૂંસીને નુકસાન કરે છે. ફળ ઉપર કેટલીય જગ્યાએ કાણાં પાડતા હોવાથી ફળનો આકાર પણ બદલાઇ જતો હોય છે. આ બગ વિવિધ રંગના જોવા મળે છે. છેલ્લા ૪-૫ વર્ષોથી શાકભાજીના પાકો જેવા કે રીંગણ, ટામેટા, મરચાં વિગેરેમાં આ બગનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. જો ઉપદ્રવ વધારે પડતો જણાય તો તે માટે શોષક પ્રકારની અને ભલામણ કરેલ દવાનો છંટકાવ જરુરી બને છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
3
અન્ય લેખો