AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં સફેદમાખી અને ફળ કોરી ખાનાર ઇયળ એક સાથે જોવા મળે તો કઇ દવા છાંટશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં સફેદમાખી અને ફળ કોરી ખાનાર ઇયળ એક સાથે જોવા મળે તો કઇ દવા છાંટશો?
હાલનું વાતાવરણ જોતા સફેદમાખી તેમજ ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ એક સાથે આવી શકે છે. આવા સમયે બન્ને જીવાતને નિયંત્રણ કરે તેવી દવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિલિ અથવા પાયરોપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે દવા છાંટવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
121
0
અન્ય લેખો