AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં સફેદમાખીનો ઉપદ્રવ દેખાય છે? હોય તો કરો આ છંટકાવ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણમાં સફેદમાખીનો ઉપદ્રવ દેખાય છે? હોય તો કરો આ છંટકાવ !
આપે કરેલ રીંગણમાં ૪-૫ વિણી પછી સફેદમાખીનો ઉપદ્રવ વધતો જણાશે. ખરીફ રીંગણ કરતા ઉનાળામાં કરેલ પાકમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. આ ઋતુમાં જેમ તાપમાન વધે તેમ સફેદમાખીનો ઉપદ્રવ પણ વધતો હોય છે. ઉપદ્રવ જણાતા ડાયફેન્થ્યુરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા થાયમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
5
અન્ય લેખો