સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણમાં વધુ ઉત્પાદન લેવા માટે જાણો ડો. ની ગોલ્ડન ટિપ્સ !
🍆 ખેડૂત મિત્રો, રીંગણના પાકમાં વધુ ઉપજ માટે અલગ અલગ રોગ- જીવાતનો સામનો કરવો પડે છે, જાણો આ વિડિઓમાં એગ્રી ડો. ની સલાહ જે તમને વધુ ઉત્પાદન માટે મદદ કરશે ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
87
24
અન્ય લેખો