એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણમાં ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ વધારે જણાતો હોય તો કરો આ છંટકાવ !
👉 દરેક વિણી વખતે નુકસાન પામેલ રીંગણ ભેગા કરી ખાડો કરી દાટી દેવા. વિણી કર્યા પછી જ દવાનો છંટકાવ કરવો કે જેથી દવાના રહી જતા અવશેષો ઓછા રહે. 👉 ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૫ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮૦% ઇસી ૧૦ મીલી અથવા અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
5
અન્ય લેખો