AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં ફળ અને ડુખ કોરીખાનાર ઈયરનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં ફળ અને ડુખ કોરીખાનાર ઈયરનું નિયંત્રણ
ફળ અને ડુખ કોરીખાનાર ઈયરના શરૂઆતી તબક્કામાં નીમ ઓઈલ ૧૦૦૦૦ પીપીએમ ૫૦૦મિલી પ્રતિ એકર અથવા બેસિલસ થુરિન્જેન્સિસ ૪૦૦ ગ્રામ પ્રતિ એકર અથવા બેવેરિયા બેસીયાના ૧% ડબલ્યુ. પી. ૧ કિલોગ્રામ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણીમાં ઉમેરી ૮ થી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો. વધુ ઉપદ્રવની સ્થિતિમાં આ જીવાતનું અસરકારક નિયંત્રણ માટે ઇમામેકટીન બેન્જોએટ ૫% એસ.જી.૧૦૦ ગ્રામ પ્રતિ એકર અથવા ક્લોરન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫% એસસી ૬૦ મિલી પ્રતિ એકર ૨૦૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.જંતુનાશક દવાનો દર ૧૦ થી ૧૫ દિવસના અંતરે બદલીને છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
226
0
અન્ય લેખો