AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં પાનકથીરી નું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં પાનકથીરી નું નિયંત્રણ
મોટે ભાગે થોડીક વિણી બાકી રહે તે પહેલા આ જીવાતનો ઉપદ્રવ દેખાય છે. આ જીવાત પાન ઉપર કરોળિયાના જાળા જેવા જાળા બનાવીને નુકસાન કરતી હોવાથી સહેલાઇથી ઓળખાઇ આવે છે. વધુ ઉપદ્રવ જણાય ત્યારે ફેનાઝાક્વિન ૧૦% ઇસી ૨૫ મિલિ અથવા પ્રોપરગાઇટ ૫૭% ઇસી ૨૫ મિલિ અથવા ઇટોક્ઝાઝોલ ૧૦% એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
15
0
અન્ય લેખો