AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓHepil Chhodavadiya
રીંગણમાં ટ્રેપથી કરો ડોકા-મરડીનું નિયંત્રણ !
🍆🔅 ખેડૂત મિત્રો, રીંગણમાં વધુ નુકસાન કરાવતી જીવાત જે ડોકા મરડી ઈયળ છે જે ફળ અને થડ કોરી ખાઈને નુકસાન કરે જેની ઉત્પાદન પર અસર થાય છે, તો આ વિડિઓમાં છે તેની સરળ અને સસ્તી ટ્રીટમેન્ટ તો વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : Hepil Chhodavadiya, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
19
અન્ય લેખો