AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં ગઠીયા પાનનું સચોટ નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રીંગણમાં ગઠીયા પાનનું સચોટ નિયંત્રણ!
👉આ રોગનો ફેલાવો લીલા તડતડિયા જીવાત દ્વારા થાય છે . આ રોગના કારણે પાંદડાના દંડ ખૂબ જ નાના થઈ જાય છે અને પાંદડા બાજુએ સિકુડીને નાના બની જાય છે . આવાં છોડોમાં ફૂલ કે ફળ લાગી શકતા નથી, જેના કારણે પાકમાં મોટી નુકસાની થાય છે. 👉આ રોગથી અસરગ્રસ્ત છોડને ખેતરમાં જ રાખવો હાનિકારક છે, તેથી એવાં છોડોને શરુઆતમાં જ ખેતરમાંથી દૂર કરી નાશ કરી દેવા જોઈએ, અથવા તેને જમીનમાં દાટી દેવું જરૂરી છે 🌱. 👉જેમ કે આ રોગનો ફેલાવો લીલા તડતડીયા દ્વારા થાય છે, તો તેનો નિયંત્રણ એ જરૂરી છે. તડતડીયા જીવાતના નિયંત્રણ માટે ડાયનોટેફ્યુરાન 20% એસજી ઘટક ધરાવતી ડાયના શિલ્ડ દવા @ ૫-૬ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો જોઈએ . 👉આ ઉપાયોનો સમયસર અમલ કરવાથી રોગનો પ્રભાવે ઘટાડો કરી શકાય છે અને પાકની ગુણવત્તા અને ઉત્પાદન સુધારી શકાય છે🌾. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
1
અન્ય લેખો