ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં આવતો ઘટિયા પાનનો રોગ
આ ઉનાળામાં સવિષેશ જોવા મળે છે. રોગનો ફેલાવો રીંગણના લીલા તડતડિયા કરતા હોવાથી આ જીવાતને કાબૂમાં રાખવી. એક વાર છોડ આ રોગથી અસર પામે પછી તેની કોઇ દવા નથી. આવા રોગનો આગળ ઉપર ફેલાતો અટકાવવા માટે અસર પામેલ છોડ ખેતરમાંથી કાઢી નાંખી બાળી દેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
1
સંબંધિત લેખ