ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં આવતા આ વાયરસને ઓળખો
આ વાયરસથી થતો રોગ છે. ચૂસિયા જેવા કે મોલો-મશી આ રોગને ફેલાવે છે. રીંગણના ખેતરની નજીક જો તમાકુ, ટામેટા, વેલાવાળા શાકભાજી હોય તો રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે. છોડની વૃધ્ધિ અટકી છેવટે પાન નાના રહે છે. રોગ વાહક (મોલો)નું નિયંત્રણ કરવુ અને ઉપદ્રવિત છોડનો નાશ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
307
2
સંબંધિત લેખ