AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણને ક્યારે નુકસાન કરતા આ લેસવીંગ બગ (ચૂંસિયા) ને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણને ક્યારે નુકસાન કરતા આ લેસવીંગ બગ (ચૂંસિયા) ને ઓળખો !
રીંગણી રોપ્યા પછી અને પાકની શરુઆતની અવસ્થાએ વધારે જોવા મળે છે. આના જીવાત ઘેરા બદામી રંગના અને બૂટની દોરી જેવી લાંબી પાંખો ધરાવે છે. જીવાત નરી આંખે જોવામાં તકલીફ પડતી હોય છે. રસ ચૂંસીને નુકસાન કરે છે પરિણામે પાન પીળાશ પડી છોડ ઉપરથી ખરી પડતા હોય છે. આ જીવાતની ખાસ ખાસિયત એ છે કે તેની આજુબાજુ પાન ઉપર તેની અઘાર જોવા મળે છે. આ જીવાત માટે હાલમાં કોઇ દવા ભલામણ કરેલ નથી પરંતુ લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરી નિયંત્રણ કરી શકાય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
3
અન્ય લેખો